શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે મેનેજમેન્ટ ટ્રેનર વૈશાલીબેન પારેખનો ઓનલાઈન સેમીનાર
‘ટીમના સહયોગ દ્વારા સફળતા મેળવો અને તમારા વર્કપ્લેસ મેનેજમેન્ટને સરળ બનાવો’ વિષય પર ટ્રેનિંગ સેશન : કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઑનલાઇન પ્લેટફોર્મ પર પ્રસારણ થશે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા. 8 નવેમ્બર, શનિવારે સવારે 09:30 થી 10:30 દરમિયાન Innovative Trainer Award સહિતના અનેક એવોર્ડથી સન્માનિત વૈશાલીબેન પારેખનો “ટીમ સહયોગ દ્વારા સફળતા પ્રાપ્ત કરો અને તમારા […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































