મકરસંક્રાંતિ નિમિતે એનીમલ હેલ્પલાઈનને અનુદાન આપવા અપીલ
Ø સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા. જીવદયા ક્ષેત્રે ભારત સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈનની ૨૧ વર્ષની જીવદયા યાત્રા Ø ૧૧ એમ્બ્યુલન્સ, ત્રણ બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૧૨ લાખ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર Ø જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, વેરાવળ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. Ø વાર્ષિક છ કરોડના માતબર ખર્ચે સેવારત […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































