જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન
જીવદયા – એનીમલ વેલ્ફેર વિષય પર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન જી.એલ.એસ યુનિવર્સિટી, ફેકલ્ટી ઑફ લૉ, એન્વાયરમેન્ટ લૉ ક્લિનિક ડબલ્યુ.આઈ.સી.સી.આઈ નેશનલ ડિઝાઇન કાઉન્સિલના સહયોગથી “PAWsitivity: એમ્પ્લીફાઇંગ ધ વૉઇસ ફોર ધ વૉઇસલેસ” પર એક રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વેબિનારમાં જીએલએસ યુનિવર્સિટીનાં પ્રમુખ ડો. સુધીર નાણાવટી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ડબલ્યુ.આઈ.સી.સી.આઈ ડિઝાઇન કાઉન્સિલનાં પ્રમુખ ડૉ. ચાંદની કાપડિયા […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































