12 જૂન, “બાળ-મજુરી વિરોધ દિવસ”
બાલવંદના એટલે ગોપાલવંદના આજનાં બાળકો આવતીકાલનું ભારત બનાવશે – ચાચા નહેરુ વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ મજુર સંગઠન, યુનાઇટેડ નેશન્સ દ્વારા 12 જૂનનો દિવસ “બાળ-મજુરી વિરોધ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. તેનાથી લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવાઈ રહ્યું છે. કોઈ પણ બાળકને પુખ્ત […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































