તા. 12,13,14એપ્રિલ -2025,સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા ગુજરાત ના ખેડૂતો માટે સુભાષ પાલેકર કૃષિ (SPK) ત્રી-દિવસીય નિવાસીય તાલીમ શિબિરનું આયોજન.
આત્મનિર્ભર કિશાન થકી આત્મનિર્ભર ગામ, ઝેર મૂક્ત આહારથી રોગ મુક્ત જીવન આત્મનિર્ભર ભારત થી નિરામય વિશ્વ. આહાર એજ ઔષધ. ચલો ગાઁવ કી ઔર… ચલો પ્રકૃતિ કી ઔર… ચલો ગાય કી ઔર… સમગ્ર ગુજરાત ના ખેડૂતો માટે સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિ દ્વારા પદ્મશ્રી ડો.સુભાષ પાલેકર ગુરુજીની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર કૃષિ SPK વિષય […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































