27 ફેબ્રુઆરી, “વિશ્વ એન.જી.ઓ દિવસ”
દર વર્ષે 27મી ફ્રેબ્રુઆરીએ “વિશ્વ એન.જી.ઓ દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે તમામ બિન-સરકારી અને બિનનફાકારક સંસ્થાઓ અને તેમની પાછળનાં લોકો કે જેઓ આખું વર્ષ સમાજમાં યોગદાન આપે છે તેમને ઓળખવા અને સન્માન આપવા માટે સમર્પિત છે. પ્રથમ “વિશ્વ એન.જી.ઓ દિવસ” 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવ્યો હતો, જો કે પછીથી તેને સત્તાવાર રીતે […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































