જૈન આચાર્ય લોકેશજીએ પ્રધાનમંત્રીશ્રી મોદીજી સમક્ષ મધ્ય પૂર્વ યુદ્ધવિરામ માટે પ્રયત્ન કરવાની માંગ કરી
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ભારત દ્વારા મધ્યસ્થતા અને શાંતિ પ્રયાસો કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વમાં વધતા યુદ્ધોથી માનવજાત પર ગંભીર અસર પડી રહી છે અને નિર્દોષ બાળકો સહિત અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે.આ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































