જૈન આચાર્ય લોકેશજી અમેરિકા-કેનેડાનીશાંતિ અને સદભાવના યાત્રાએ રવાના
સિયેટલ સ્થિત ભારતીય દૂતાવાસમાં આચાર્ય લોકેશજી ‘હિંસા અને તણાવમુક્ત વિશ્વ’ પર વ્યાખ્યાન આપશે શિકાગોમાં ‘જૈના કન્વેન્શન’ના ઉદ્ઘાટન સત્રને આચાર્ય લોકેશજી સંબોધિત કરશે અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક તથા વિશ્વવિખ્યાત જૈન આચાર્ય લોકેશજી શાંતિ અને સદભાવના સંદેશ સાથે અમેરિકા અને કેનેડાની યાત્રા પર આજે રવાના થયા. આ અવસરે ગુરુગ્રામ સ્થિત વિશ્વ શાંતિ કેન્દ્ર […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































