હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો નિમીતે સમગ્ર રાજ્યમાં કતલખાનાઓ બંધ રાખવા, માંસ મટન, ઈંડા, ચીકન, મચ્છીનાં વેચાણ બંધ રાખવા અંગે મુખ્યમંત્રીશ્રીને મિતલ ખેતાણીની રજૂઆત
હિન્દુ/જૈન ધર્મના અતિ પવિત્ર તહેવારો આગામી ૩૦, માર્ચ, રવિવારે ચેટીચાંદ, તા.૦૬, એપ્રિલ, રવીવારે રામનવમી, તા.૧૦, એપ્રિલ, ગુરુવારે મહાવીર જયંતી, તા. ૧૨, એપ્રિલ શનીવારે હનુમાન જયંતી, તા. ૧૪, એપ્રિલ, સોમવારે ડો. આંબેડકર જયંતી, ના રોજ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































