ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલ જળ સંચય જાગૃતિ અભિયાનમહારેલી મા રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ જોડાયા
આજનો દિવસ એટલે વિશ્વ જળ દિવસ ખાસ કરીને વાત કરીએ તો જ્યારે આજથી બે મહિના પછી વરસાદની શરૂઆત થવાની શક્યતા હોય તેની પહેલા લોકો યોગ્ય રીતે વરસાદના પાણીને જતન કરી શકે તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સમાજ ના જીવદયા પ્રેમીઓ, ઉદ્યોગપતિઓ, દાતાઓ અને ખાસ કરીને જે દેશનું ભવિષ્ય છે. તેવા સ્કૂલ/ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં વરસાદી પાણીનું […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































