ઓનલાઈન જુગારનો મહામારી સમાન ખતરો :યુવા જાગરણ મંચનાં એડવોકેટ અભય શાહ દ્વારા તાત્કાલિક કડક પગલાંની માંગ
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન જુગાર એક નવાં પ્રકારની મહામારી બની રહ્યો છે. ભારતના લાખો યુવાનો ફેન્ટેસી સ્પોર્ટ્સ, પત્તા રમતો, સટ્ટા અને ઓનલાઇન કસીનોના મોહજાળમાં ફસાઈ રહ્યા છે. જેના કારણે આર્થિક વિનાશ, માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થતો જાય છે. કાયદાની નિષ્ક્રિયતા અને નીતિઓ કડક ન હોવાના કારણે આ ખતરો સતત ફેલાતો જાય છે. આખી […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































