વસુંધરા ટ્રસ્ટ, રાજકોટ તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સુરભિ સંપદા ફાર્મ, જૂના વિપશ્યના કેન્દ્ર ની બાજુમાં, લોથડા રોડ, ખોખળદડ, રાજકોટ ખાતે “ગૌ માતા પૂજન સમારંભ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે વસુંધરા ટ્રસ્ટ, રાજકોટ તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા સંયુક્ત રીતે “ગૌમાતા પૂજન સમારંભ”નું સુરભિ સંપદા ફાર્મ, જૂના વિપશ્યના કેન્દ્ર ની બાજુમાં, લોથડા રોડ, ખોખળદડ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિનોદ ભાઈ કાછડિયા, કેશુભાઈ પટેલ, એડવોકેટ નયન દોમડીયા, નરેશભાઇ, મિલન બાલધા સહીત અનેક પરિવારો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વય […]













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































