વીર સૈનિકોના પરિવારને આર્થિક સહાય સાથે સન્માન કરવા રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમનીમાહિતીને આપના મધ્યમાં યોગ્ય સ્થાન આપવા નમ્ર વિનંતી છે.
વીર સૈનિકોના પરિવારોને સન્માનવા રાજકોટમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન પાંચ શહીદ જવાનોના પરિવારો ને રૂપિયા બે-બે લાખની ભેટ અર્પણ થશે. સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે શનિવારે આયોજન શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે વીર સૈનિકોના પરિવારોને સન્માન સાથે આર્થિક ભેટ આપવા […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































