4 ફેબ્રુઆરી, “વિશ્વ કેન્સર દિવસ”
‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં. શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર વિશ્વભરમાં “વિશ્વ કેન્સર દિવસ” (World Cancer Day) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ 1933માં “વિશ્વ કેન્સર દિવસ”ની ઉજવણી શરૂ થઈ હતી. સૌપ્રથમ “વિશ્વ કેન્સર દિવસ” વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનીવા ખાતે […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































