ગોબર ગેસમાંથી સસ્ટેનેબલ ઈકોનોમીક ઉર્જાનો ઉકેલ
પશુઓને બચાવવા આ રાજમાર્ગ પર ચાલ્યા વગર છૂટકો નથી. ગોબરમાંથી ગેસ બનાવીને જર્મની, જાપાન અને લંડનમાં સિટી બસ, ફ્લાઈટ અને ઈન્ડસ્ટ્રીયલ વપરાશ માટે પાવરના સ્તોત્ર તરીકે વિશ્વના ફલક ઉપર તેની ઉપયોગીતા સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ છે. જાપાનના ઉત્તર ભાગમાં હોકાઈડુ વિસ્તારમાં આવેલા બર્ફીલ શહેર શિકોઈ ટાઉનમાં એક નૂતન શોધ દ્વારા ગોબર અને ગૌમુત્રમાંથી હાઈડ્રોજન ફ્યુઅલ […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































