શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે : ગૌ ચિંતન
ભગવાન શ્રી કૃષ્ણનો ગેો પ્રેમ, શ્રી કૃષ્ણની સ્મૃતિમાં ગેો સેવાને ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારવાની આવશ્યકતા છે. ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ આપણને શીખવે છે કે ગાયની સેવા જીવનમાં ઉતારવી કેટલી જરૂરી છે. ગાયનું દૂધ, દહીં, ઘી આપણને તાકાત અને આરોગ્ય આપે છે. કૃષ્ણ જેમ ગાયોને ચરાવતા, તેમની સંભાળ રાખતા અને તેમની સેવા કરતા હતા, […]



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































