કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 3 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુબનાવ્યું.
વોર્ડ નં-૩ માં રેલનગર વિસ્તારમાં પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ કોર્પોરેટર શ્રી કુસુમબેન ટેકવાણી જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ માંથી રિચાર્જ બોર કર્યો. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરાશે. જ્યાં પાણીની જરૂરિયાત છે અને જનતાને […]

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































