“ગૌ રાષ્ટ્ર યાત્રા 2025” નું કિશાન ગૌ શાળા ખાતે તા. 20,જુલાઇ, 2025 રવીવાર ના રોજ સાંજે 05:00 કલાકે જી.સી.સી.આઈ અને કિશાન ગૌ શાળા નાસંયુકત ઉપક્રમે દિવ્ય સ્વાગત સમારોહ.
“ગૌ રાષ્ટ્ર યાત્રા 2025” ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુન ઉજાગર, ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો છે. આ યાત્રાની શરૂઆત ૧૫ જૂન ૨૦૨૫ ના રોજ પવિત્ર ઋષિકેશ (ઉત્તરાખંડ) થી થઈ છે અને તે રામેશ્વરમ (તમિલનાડુ) ખાતે પૂર્ણ […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































