‘ગૌ રાષ્ટ્ર યાત્રા’નો કાફલો રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચ્યો
ભારતસિંહ રાજપૂરોહિતે ખેડૂતની આવકમાં વધારો અને ગૌશાળાઓની આત્મનિર્ભરતા પર ખાસ વક્તવ્ય આપ્યું. જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWRI) ના અધ્યક્ષ શ્રી ભારતસિંહ રાજપૂરોહિતના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરની ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ આજે રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા રાધે કૃષ્ણ ગૌશાળા સેવા સમિતિ, રાણી કલ્લા ખાતે પહોંચી. યાત્રા દળનું સ્થાનિક ગૌભક્તો અને સમાજસેવકો દ્વારા ખુબ જ ઉત્સાહભેર અને […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































