હવે વૃક્ષોને પણ મળશે પેન્શન,75 વર્ષથી મોટી ઉંમરના ઝાડને મળશે 2500 રૂપિયા
સરકાર વરિષ્ઠ નાગરિકોને પેન્શન આપે છે, આ વાત તો સૌ કોઈને સમજાય પણ હવે હરિયાણામાં જૂના ઝાડને પણ પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકાર તરફથી આ અનોખી યોજના શરુ કરવામાં આવી છે. હવેથી 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવામાં આવશે. હરિયાણા સરકારે પ્રાણવાયુ દેવતા સ્કીમ અંતર્ગત 75 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષોને પેન્શન આપવાનો નિર્ણય લીધો […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































