પતંગના દોરાથી માનવ અને પક્ષીઓની સુરક્ષા માટે હાઈકોર્ટએ ચાઇનીઝ માંજા સહિત પ્રતિબંધિત દોરા સામે રાજ્ય સરકારે જાહેર કરી કડક નવી પોલિસી
પતંગના દોરાથી માનવ તથા પશુ-પક્ષીઓને થતી ગંભીર ઇજાઓને અટકાવવા સંદર્ભે દાખલ થયેલી WPPIL નં. 6/2017માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા કડક પગલાંની નોંધ લીધી છે. ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય તથા અહિંસા મહાસંઘ, એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને ગ્રાઉન્ડ રિયાલિટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા કરાયેલ આ જાહેરહિત અરજીમાં તા. 19-12-2025ના રોજ નામદાર હાઇકોર્ટે […]

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































