સમસ્ત મહાજન દ્વારા ગુરુ ભગવંતોનાં આશીર્વાદથી તા.30,માર્ચે, રવિવારના રોજ અમદાવાદ ખાતે પૂર્વ નિર્ધારિત 72 જરૂરીયાતમંદોનેવ્યાજમુક્ત રિક્ષાઅર્પણ કરાશે.
તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા, ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજા, પૂ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય મોક્ષરત્નસૂરીશ્વરી મ.સા. ગુરુવર્યશ્રી અક્ષરવત્સલસ્વામીજી (BAPS સ્વામિનારાયણ સંસ્થા, શાહીબાગ), શ્રી ધર્મનંદન સ્વામીજી મહારાજ, કોઠારી સ્વામીજી (SGVP સરખેજ – ગાંધીનગર હાઈવે), સનાતન હિંદુ ધર્મના સંતો-મહંતોની પાવન નિશ્રામાં વૈશ્વિક સંસ્થા સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં માનવતાનું સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































