PGVCL દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને હિટાચી મશીનની ભેટ નું લોકાર્પણ ગુજરાત BJP ઉપાદય્ક્ષ શ્રી ભરતભાઈ બોધરા અને PGVCL અધિકારી શ્રી કે.બી.શાહ સાહેબ અને GETCO અધિકારી શ્રી એસ.જી.કાંજીયા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
દેશના પ્રધાનમંત્રી શ્રી દ્વારા “જલ હી જીવન” નું સૂત્ર સાર્થક કરવા જલમંત્રી સી.આર.પાટીલ સાહેબના પ્રયાસોને જલ શક્તિ મંત્રાલય દ્વારા પુરા ભારતમાં વરસાદી પાણીનું યોગ્ય જતન થાઈ તેવા પ્રયાસ થઈ રહયા છે,તેવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અલગ અલગ જીલ્લાઓ અને તાલુકામાં જઈ ઇન્ડસ્ટ્રીઝ અને ગામડાના ખેડૂતોને મીટીંગો કરીને અગાસીના વરસાદી શુધ્ધ પાણી માટે ટાંકા અને તેના […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































