GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ સેવા, ગાય આધારિત અર્થતંત્ર અને ગૌ ટેક ગ્લોબલ વિઝન 2026″વિષય પર વિશેષ સંવાદ
તા. 21-03-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે પ્રખ્યાત આર્કિટેક્ટ અગ્રણી સમાજ સેવી ડૉ.દિલીપ કાલે સાથે સંવાદ. ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન […]
















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































