રાંચીમાં યોજાનારા “ગૌ સેવા સંમેલન”માં ભાગ લેશે ડૉ.વલ્લભભાઈ કથીરિયા,ગૌ સેવા અને સંવર્ધનના નવા આયામો પર આપશે વક્તવ્ય
રાંચી (ઝારખંડ) ખાતે તા. 19 અને 20 જૂન 2025 ના રોજ યોજાનાર “રાષ્ટ્રીય સંમેલન – પર્યાવરણીય સંતુલન અને શહેરીકરણના પરિપ્રેક્ષ્યમાં ગૌ સેવાના ક્ષેત્રમાં પડકારો અને શક્યતાઓ” કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી ગૌ સેવાસાથે થી સંકળાયેલા વિદ્વાનો, નિષ્ણાંતો, પ્રશાસનિક અધિકારીઓ, વૈજ્ઞાનિકો તેમજ નીતિ-નિર્માતાઓ ભાગ લેશે. આ બે દિવસીય સંમેલનનું આયોજન ઝારખંડ ગૌ સેવા આયોગ દ્વારા કૃષિ, પશુપાલન અને […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































