ગીરગંગાના જળસંચયના કાર્યોને વેગ આપવા રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓનો કોલ
ડૉ. કુમાર વિશ્વાસની ‘જળ કથા: અપને અપને શ્યામ કી’ પૂર્વે એનજીઓના અગ્રણીઓની ગીરગંગાની મુલાકાત ટ્રસ્ટના જળ સંચયના કાર્યો અને જલકથાને પૂર્ણ સહયોગ આપવાની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની ખાતરી વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડૉ. કુમાર વિશ્વાસની રાજકોટમાં સૌપ્રથમ વખત યોજાઈ રહેલી ‘જલકથા : અપને અપને શ્યામ કી’ને અનુલક્ષીને રાજકોટની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રેસરોએ બુધવારે સાંજે કથા સ્થળ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































