જલારામ જયંતિ કવિતા
જલારામ જયંતિ ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે ઇશ્વરે પણ જ્યાં માંગવું પડે એ બાપા જલારામ છે પરીક્ષા કરવામાં ભાગવું પડે એ બાપા જલારામ છે રામ ભક્ત જલારામનાં નામે પણ પથરા હજુંય તરે છે પ્રભુને ય જેનું પ્રણ રાખવું પડે એ બાપા જલારામ છે આજીવન કર્યું છે માત્ર ભજન,બીજાને ભોજન ને સેવા […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































