રાજકોટના જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાનો તા. 7, માર્ચ શનિવારના રોજ જન્મદિન મેયર નયનાબેન દ્વારા પોતાના જન્મદિનની ઉજવણી વિવિધ જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા કરાશે. એનીમલ હેલ્પલાઈન દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ તા. 7 માર્ચ, શનિવાર, સવારે 8-00 થી સવારે 9-00 દરમ્યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતેથી નિઃશુલ્ક વિતરણ કરાશે.
રાજકોટના જીવદયા પ્રેમી મેયર નયનાબેન પેઢડીયાનો તા. 7 માર્ચ, શનિવારના રોજ જન્મદિન પ્રસંગે એનીમલ હેલ્પલાઈન દ્વારા તા. 7 માર્ચ, શનિવાર, સવારે 8-00 થી સવારે 9-00 દરમ્યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ ખાતેથી પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા-માળા વિતરણ કરાશે.શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા 10 વર્ષથી, બારે મહિના […]






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































