ગીરગંગા દ્વારા જલ આધારિત ઓનલાઈન ક્વિઝ અને જલ સાહિત્ય ઉત્સવ
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ગુગલ લિંકનું લોન્ચિંગ કરશે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાશે ગરિમાપૂર્ણ સમારોહ જળસંચય દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વિશ્વવિખ્યાત કવિ અને યુગ વક્તા ડો. કુમાર વિશ્વાસના વ્યાસાસને અભૂતપૂર્વ, અપૂર્વ અને વૈશ્વિક ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન […]










































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































