આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસ ની ઉજવણી અંતર્ગત વિધાનસભા 69 રાજકોટ-(પશ્ચિમ ) ધારાસભા મતવિસ્તારમાં 75 કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે : ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહની જનહિતમાં પહેલ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરશે શહીદ સુખદેવસિંહ આવાસ યોજનામાં પ્રથમ બોર સાથે પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો. વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મતવિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































