ગારિયાધારના ફાચરિયા ગામના બહાર વસતા સુખી સંપન્ન અને પર્યાવરણપ્રેમી દાતાઓ અનેગ્રામજનો દ્વારા ગામમાં સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી 2000 વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરાવાશે.
સમાજને અને પર્યાવરણને ઉપયોગી થવાનો એક નવો જ રાહ ચીંધતું સમસ્ત ફાચરિયા ગામ પ્રદૂષણને કારણે પર્યાવરણ બગડયું છે ત્યારે વૃક્ષો જ બનશે તારણહાર ખેડૂત પરીવારમાં ઉછરેલા રવજીભાઈ દયાળભાઈ પાનસુરીયાએ સુરતમાં વસતા ગારીયાધાર તાલુકાના ફાચરીયા ગામના વતનીઓના ૧૬ મા સ્નેહમિલન નિમીતે અને જોગાનું જોગ રવજીભાઈનો સ્નેહમિલનના દિવસે જન્મદિન હોય સ્નેહમીલનમાં હાજર તમામ ગ્રામજનોને પર્યાવરણ જાગૃતિનો મહત્વ […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































