દીપકભાઈ ગગલાણી દ્વારા સ્વ.ગુણવંતભાઈ ગગલાણી ની યાદમાંકોલકી ગામે ચેકડેમનો જીર્ણોધાર.
આજે દિવસે દિવસે લોકો જડ માન્યતાઓમાં અટવાયેલા રહે છે અને પંચમહાભૂતનો વિનાશ કરી રહયા છે, તેમાય ખાસ આપણા વિસ્તારોમાં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે છે, તો પણ વરસાદ પૂર્ણ થતા ૨ જ મહિનામાં પાણી માટે વલખા મારવા પડે છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે પાણીનું જતન ! આવા સમયે ગીરગંગા પરિવાર […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































