નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે એક મહિનાના વેતનની રકમ અર્પણ કરવાની જાહેરાત કરી
સનાતન ધર્મ શાશ્વત અને સર્વવ્યાપક છે – પૂજ્ય મોરારી બાપૂ મુખ્યમંત્રી દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે એક માસનું વેતન અર્પણ કરવું પ્રેરક ઉદાહરણ – રામનાથ કોવિંદજી ભારતની રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ શાંતિ મિશન માટે પૂજ્ય મોરારી બાપૂ દ્વારા ચાલી રહેલી નવદિવસીય રામકથામાં ભાગ લેતા દિલ્હી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ જણાવ્યું […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































