ગચ્છાધિપતિ યશોવર્મસૂરીજીના ‘ઋષભાયન’ના શુભારંભ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મંત્રી મંગલ પ્રભાત લોઢા, જૈન આચાર્ય લોકેશજી સહિત સર્વધર્મના સૈકડો સંતો ઉપસ્થિત રહ્યા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત રામકથામાં પણ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રીએ આચાર્ય નયપદ્મસાગરજી સાથે મળીને ‘ઋષભાયન’ પ્રદર્શનનું અવલોકન કર્યું આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘ઋષભાયન’ ગ્રંથનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, આ ગ્રંથ માત્ર ધાર્મિક દસ્તાવેજ નથી, પરંતુ આધુનિક સમાજ માટે પણ શાશ્વત જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપે છે. તેમણે જૈન આચાર્ય લોકેશજી […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































