અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમેં ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જળ સંચય માટેની સભા મળી
ટર્બો બેરિંગના પ્રતાપભાઈ પટેલે ઉપસ્થિત આગેવાનોને આપ્યું માર્ગદર્શન. જળસંચયની પ્રવૃત્તિને વધુ વેગ મળે અને વધુને વધુ લોકો આ સ્વેચ્છિક ચળવળમાં જોડાય તે માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની એક સભા તાજેતરમાં ગત તારીખ 10 ના રોજ સાંજે 5 વાગ્યે અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમના હોલ ખાતે મળી હતી. આ સભામાં ટર્બો બેરિંગના શ્રી પ્રતાપભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત અમરેલીના […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































