કોલ્હાપુર (મહારાષ્ટ્ર) કનેરીમઠ ખાતે“દિવ્ય ભારત – કર્મયોગી સંગમ” માં ડૉ. વલ્લભભાઈ કથીરિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.
શ્રી સિદ્ધગિરી મઠ, કનેરી, કોલ્હાપુર (મહારાષ્ટ્ર)ની પવિત્ર ધરા પર તા. ૭ થી ૯ જૂન, ૨૦૨૫ દરમ્યાન “દિવ્ય ભારત – કર્મયોગી સંગમ”નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ ઐતિહાસિક સંગમમાં સમગ્ર દેશમાંથી સંત-મહંતો, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌસેવકો, સામાજિક કાર્યકરો તથા ગ્રામ વિકાસને સમર્પિત કર્મયોગીઓએ હાજરી આપી અને રાષ્ટ્રનિર્માણ અંગે સંયુક્ત મંથન કર્યું. આ કાર્યક્રમ પૂજ્ય કાડસિદ્ધેશ્વર સ્વામીજી […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































