“પ્રજાસત્તાક દિવસ”  તથા “ગાંધી નિર્વાણ દિવસ” નિમીતે નોનવેજના વેચાણ બંધ રાખવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.26 જાન્યુઆરી, સોમવારના રોજ પ્રજાસત્તાક દિવસ તથા તા.30 જાન્યુઆરી, શુક્રવારના રોજ ” ગાંધી નિર્વાણ દિવસ’ નીમીતે રાજ્યનાકતલખાના, ઇંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા ગુજરાત સરકારના જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી  ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરીએ ભારતનો પ્રજાસત્તાક દિવસ (Republic Day) ઉજવાય છે, કારણ […]

જૈન આચાર્ય લોકેશજી અને દિલ્હીની મુખ્યમંત્રી વચ્ચે પૂજ્ય મોરારી બાપૂની દિલ્હી ખાતે યોજાનારી રામકથા અંગે ચર્ચા કરી

પૂજ્ય મોરારી બાપૂના શ્રીમુખેથી રામકથા શ્રવણ કરવું સૌભાગ્યની બાબત – મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી અમેરિકા, બ્રિટન સહિત વિવિધ દેશો તથા ભારતના અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ભાગ લેશે – આચાર્ય લોકેશજી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ દિલ્હીની મુખ્યમંત્રી માનનીય શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે મુલાકાત કરી અને 17 થી 25 જાન્યુઆરી દરમિયાન ભારત […]

5 જાન્યુઆરી, “ગુરુ ગોવિંદસિંહ જયંતી“

ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર, સર્વવંશદાની એવા શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ દિવસ. તેમણે ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ તેગબહાદુરજીને ત્યાં જન્મધારણ કર્યો અને દક્ષિણમાં નંદગિરિ-નાંદેડમાં દેહલીલા સંકેલી. […]

ગિરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચય અભિયાનને બિરદાવતા સાળંગપુરના હરિપ્રસાદ સ્વામીજી

ગિરગંગા ટ્રસ્ટના ભગીરથ કાર્યોથી ખેડૂતો અને પ્રકૃતિનું કલ્યાણ થશે: હરિપ્રસાદ સ્વામી રાજકોટમાં સંપન્ન થયેલ હનુમાન કથા દરમિયાન ગત શનિવારે સાળંગપુરના સુપ્રસિદ્ધ હરિપ્રસાદ સ્વામીજીએ ગિરગંગા પરિવાર ટ્રસ્ટની કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્વામીજીએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જળસંચયની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ નિહાળી આશીર્વચન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગિરગંગા પરિવાર ટ્રસ્ટ સૌરાષ્ટ્રમાં જળક્રાંતિ માટે વિખ્યાત સ્વેચ્છિક […]

GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ડો. વલ્લભભાઈ કથીરિયાના “બ્રાઉન રેવોલ્યુશન”ના વિચારને શ્રી ભારતસિંહ રાજપુરોહિતે આપ્યું મજબૂત સમર્થન

“બ્રાઉન રેવોલ્યુશન”થી આત્મનિર્ભર ભારત તરફ – GCCI ગૌકુલમ વિશેષ સંવાદમાં ભારતસિંહ રાજપુરોહિતે રજૂ કર્યા પોતાના વિચારો GCCI દ્વારા આયોજિત ગૌકુલમ વિશેષ સંવાદ અંતર્ગત તા.૦૩-૦૧-૨૦૨૬, શનિવારે સાંજે ૭:૦૦ કલાકે “ગૌ આધારિત અર્થવ્યવસ્થાના સંદેશાવાહક” એવા શ્રી ભારતસિંહ રાજપુરોહિત (સંસ્થાપક – Animal Welfare & Agriculture Research Institution – AWARI) સાથે વિશેષ સંવાદનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય […]

સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર (રાજકોટ) દ્વારા ડિસેમ્બર – 2025 , માત્ર એક મહિના માં  ચાર કરોડ ની કિંમત ની દવા મૂળ ભાવે ત્રણ કરોડ માં આપી એક કરોડ રૂપિયા નું ડિસ્કાઉન્ટ દર્દીઓને આપવામાં આવ્યું

સદભાવના વૃદ્ધાશ્રમ મેડીકલ સ્ટોર, (1) નાના મવા ચોક, આર.કે.પ્રાઈમ, સિલ્વર હાઈટસ પાસે, રાજકોટ, (2) શ્યામ પ્રભુ – ૩, શોપ નો. 1-2-3-4, ગ્રાઉન્ડ ફ્લોર, બાપા સીતારામ ચોક પાસે, નક્ષત્ર – 7 ની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ, ખાતે ચાલી રહેલ, સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોર્સમાં અત્યારે રોજનું 10 લાખ રૂપિયાની દવાઓનું વેંચાણ થઈ રહ્યું છે અને માત્ર બાર મહિનાના ટૂંકા ગાળામાં સમગ્ર પણે […]

એન્કરવાલા અહીંસાધામ  દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે  તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે. રસ ધરાવતાઓને સૌને પધારવા આમંત્રણ એન્કરવાલા અહીંસાધામ  દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી  જીવદયાપ્રેમીઓ માટે  તા.10 જાન્યુઆરી શનીવાર  થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી  ”એન્કરવાલા અહીંસાધામ સંકુલ”  પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પરબેદિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે. “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, […]

4 જાન્યુઆરી, “ વિશ્વ બ્રેઇલ દિવસ”

અંધજનોની આંખોને ‘બ્રેઇલ’ થકી મળી પાંખો લૂઈસ બ્રેઈલ નામના વ્યક્તિ દ્વારા શોધાયેલ ‘બ્રેઈલ’ એક લિપિ છે જેનો ઉપયોગ કરીને અંધ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો વાંચી અને લખી શકે છે અને પછી તેને કોઈ પણ ભાષામાં બોલી શકે છે. બ્રેઈલ લિપીમાં એક કાગળ ઉપર ઉપસાવેલા ડોટ છે. જેને અંધલોકો પોતાની આંગળીના સ્પર્શ દ્વારા વાંચે છે. […]

જળક્રાંતિના મશાલચી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ડોડીયાળામાં જળસંચય અંગે વિશેષ ગ્રામસભા મળી

વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ એ જ આવનારી પેઢીની સાચી મૂડી: દિલીપભાઈ સખીયા જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ૩૧ ડિસેમ્બરને બુધવારે સાંજે ૬ કલાકે બુટ ભવાની મંદિરના સાનિધ્યમાં એક વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના ખેડૂતો દ્વારા પહેલી જ મીટીંગમાં ૫ લાખ નો ફાળો થયો. વરસાદી પાણીના […]

વાવ – થરાદના પીલુડા કોલેજમાં ગૌ આધારિત ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ વિષયક સેમિનાર ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાઇ ગયો.

ગૌ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામિણ ભારતના પુનરુત્થાનનું આધારસ્તંભ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા યુવાનો માટે ગૌ આધારિત સ્ટાર્ટઅપ્સ બ્રાઉન રેવોલ્યુશનનો માર્ગ : ડૉ. વલ્લભભાઈ કથીરિયા કામધેનુ ચેર અને Gau Tech 2026 દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોમાં રોજગારની નવી તકો ખુલશે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા           શ્રી શેણલ આર્ટ્સ કોલેજ, પીલુડા ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) […]