ગૌ ટેક રાજકોટ ની સફળતા બાદ આગામી “ગૌ ટેક -૨૦૨૬”નું મહારાષ્ટ્રના પૂના મુકામે આયોજન.
ગૌ આધારિત ઉદ્યોગો માટે “ગૌ ટેક ૨૦૨૬” ગૌ આધારિત વૈશ્વિક શિખર સંમેલન અને પ્રદર્શનનું તા.૨૦ માર્ચ થી ૨૩ માર્ચ, ૨૦૨૬ સુધી પુના ખાતે યોજાશે. “ગૌ ટેક ૨૦૨૬”માં 300થી વધુ સ્ટોલ, 10થી વધુ સેમિનાર અને 3.5 લાખથી વધુ મુલાકાતીઓ વચ્ચે ગૌ આધારિત અર્થતંત્રની ઝાંખી” પ્રસ્તુત થશે. “ગૌ ટેક ૨૦૨૬” ગૌ આધારિત અર્થતંત્ર દ્વારા ભારતને શાશ્વત વિકાસની […]




































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































