અમરેલીના લુણીધાર વાળા રમેશભાઈ ધાનાણી એ પોતાના જન્મદિવસ નિમિતેઅમરાપુ કોલેજમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી નું મહત્વ, જતન અને માર્ગદર્શન.
માનવી ઇરછે તો સમગ્ર પ્રકૃતિની રક્ષામાં સૌથી જરૂરી હોય તેવા અમૃત સમાન શુધ્ધ પાણીનું જતન કરી શકે છે, આજ રીતે સામાન્ય રીતે ઈરછીએ તો આપણે પરિવાર થી લઈ અને સ્કૂલોમાં સમગ્ર જ્ઞાન સાથે સમજણ આપીને પ્રકૃતિની સર્વે જીવ-સૃષ્ટી અને માનવ સમાજના હિત માટે વધુમાં વધુ વરસાદના પાણીને યોગ્ય રીતે જતન કરી અને ઉપયોગ કરી તો […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































