જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે ‘’વિશ્વ શાંતિ કેન્દ્ર’’ ગુરુગ્રામ ખાતે વિશાળ સમારોહનું આયોજન.
તિરુપતિથી વિખ્યાત બ્રહ્મર્ષિ ગુરુવાનંદ સ્વામિજી શુક્રવારે ગુરુગ્રામ પહોંચશે,દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રા સહિત અનેક ધર્મગુરૂઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ. વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીના જન્મોત્સવ નિમિત્તે 19 એપ્રિલ 2025ના રોજ સાંજે 7 વાગ્યાથી ગુરુગ્રામના સેક્ટર 39 ખાતે આવેલા વિશ્વ શાંતિ કેન્દ્રમાં “શાંતિ સદભાવના દિવસ” ઉજવવામાં આવશે. આ ઉજવણી અહિંસા વિશ્વ ભારતી દ્વારા આયોજિત છે. […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































