જૂનાગઢના ચોકલી ગામે જળક્રાંતિનો ઉદય: પુરુષોત્તમ લાલજી ગૌશાળા દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્તસામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જળસંચયના ભગીરથ કાર્યનો પ્રારંભ
જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામ ખાતે જળ સ્તર ઉંચા લાવવા અને ખેતી-પશુપાલનને સમૃદ્ધ બનાવવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સહયોગથી શ્રી પુરુષોત્તમ લાલજી ગૌશાળા દ્વારા નિર્મિત થનારા ચેકડેમનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામીણ અગ્રણીઓ, મુંબઈ અને અમેરિકા સ્થિત દાતાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના મુખ્ય વક્તા અકાળાના સામાજિક અગ્રણી શ્રી વિનુભાઈ […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































