ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના જન્મદિને ચેકડેમનું ખાતમુહૂર્ત
જળસંચયના સંકલ્પ સાથે ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણી રાજકોટના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના જન્મ દિવસ નિમિત્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા, સમર્પણ અને સંઘર્ષના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રી રમેશભાઈ ટીલાણાના હસ્તે ગઈકાલે 15 જાન્યુઆરીના રોજ બપોરે 2:30 કલાકે ન્યુ 150 ફૂટ રિંગ રોડ, મોટા મૌવા ખાતે ધ પાર્ક […]















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































