UGVCL ના આર્થિક સહયોગથી અરવલ્લી જીલ્લાનું આટોડીયા અને ઊંડવા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત કરાયું.
હાલમાં ૪૬ ડીગ્રી તાપમાન થવાથી પશુ-પક્ષી, જીવજંતુ અને માનવજાત સાથે પર્યાવરણને ખુબ મોટું નુકસાન થઈ રહયું છે, તેનું કારણ જો કોઈ હોઈ તો તે જમીનના તળમાં પાણીના લેવલ ખુબજ ઊંડે જતા રહયા છે, તેથી વાવેતર અને વૃક્ષોનું પ્રમાણ ખુબ ઘટ્યું છે, આવા સમયે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જીલ્લા અને તાલુકા લેવલે જઈ ગામડે […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































