એમિપ્રો કંપનીના આર્થીક સહયોગથી કોલકી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વધુ એક ચેકડેમનો જીર્ણોદ્ધાર.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચયને લગતા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે વધુ એક ચેકડેમના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત કંપની એમિપ્રો દ્વારા, ગીરગંગા ટ્રસ્ટના જળસંચયને લગતા થઈ રહેલા અવિરત કાર્યથી પ્રભાવિત થઈને પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે 2,50,000નું અનુદાન આપવામાં આવતા આ […]
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































