કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકે વિશેષ વૈચારિક ગોષ્ઠીનું આયોજન
રાજકોટ ખાતે કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. પી. એચ. ટાંક સાહેબની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમ વૈચારિક ગોષ્ઠીનું તા. 05 ડિસેમ્બર 2025, શુક્રવારના રોજ સાંજે 07:00 કલાકેથી બેંકર્સ રિક્રિએશન ક્લબનો હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, કલેક્ટર કચેરીની બાજુમાં, શ્રોફ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, ભવિષ્યના અભિગમો, પશુચિકિત્સા ક્ષેત્રના […]






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































