5 ઓક્ટોબર, વિશ્વ શિક્ષક દિન
શિક્ષક કભી સામાન્ય નહી હોતા, પ્રલય ઔર નિર્માણ હંમેશા ઉસકી ગોદ મે ખેલતે હૈ – આચાર્ય ચાણક્ય 5 ઓક્ટોબર એટલે ‘આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન ’. ભારતમાં મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન 5 સપ્ટેમ્બરને “શિક્ષક દિન” તરીકે ઊજવાય છે. આ દિવસે 1966ના રોજ ટીચિંગ ઇન ફ્રિડમ નામની એક સંધી પર […]
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































