સમાજના ભામાશા અને પોરબંદરના પૂર્વ સાંસદ
રમેશભાઈ ધડુકની આગેવાનીમાં ગોંડલના અગ્રણીઓએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી મુલાકાત ૧,૧૧,૧૧૧ જળસંચયના સ્ટ્રક્ચરો બનાવવાની સંસ્થાની નેમની સરાહના તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગની ખાતરી ઉચ્ચારી સમાજના ભામાશા અને પોરબંદર લોકસભા વિસ્તારના પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની આગેવાની હેઠળના ગોંડલના વિવિધ સમાજના અગ્રણીઓના એક પ્રતિનિધિ મંડળે ગઈકાલે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના રેસકોર્સ સ્થિત ડો કુમાર વિશ્વાસની જલકથા માટેના મધ્યસ્થ કાર્યાલયની […]







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































