જળસંચયની પ્રવૃત્તિને તબીબી જગતનો સહયોગ: આઈએમએ ગીરગંગાની ‘જલકથા’માં જોડાશે
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળે ગીરગંગા કાર્યાલયની લીધી મુલાકાત ગીરગંગાની જળસંચયની પ્રવૃત્તિની સરાહના : 2500થી વધુ તબીબો જલકથામાં ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રને પાણીની સમસ્યામાંથી મુક્ત કરીને ફરીથી નંદનવન બનાવવા માટે 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વેચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને […]








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































