જલકથા : અપને અપને શ્યામ કી’ના આમંત્રણ સ્વરૂપે રાજકોટમાં ભવ્ય બાઈક રેલી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 12 ડિસેમ્બરે વિશાળ બાઈક રેલી જળ સંરક્ષણનો સંદેશ સાથે જલકથાનું આમંત્રણ પાઠવશે વિખ્યાત કવિ, તત્વચિંતક અને કથાકાર ડો. કુમાર વિશ્વાસની રાજકોટમાં પ્રથમ વખત યોજાઈ રહેલ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના આમંત્રણના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કથાનો મુખ્ય હેતુ […]











































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































