આટલી જ તો વાર લાગે…
મોત બોલાવે ને તે તો પછી પાણી પણ ક્યાં માંગે?પંચમહાભૂતે ભળતાં બસ આટલી જ તો વાર લાગે સ્મશાન વૈરાગ્ય સૌનો જો ટકી જાય ને આજીવન!દર્દી,દરિદ્ર અને અબોલનાં પછી બધાં દુઃખો ભાંગે કો’ક જાગે-કો’ક તો જાગે એમ વદાડ તો બહું કર્યો!છેલ્લો મોકો જ છે આ, હવે જો સ્વ આત્મા જાગે ભોગ ન ભોગવે એને, ઇચ્છા એની […]



















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































